Top
ગુપ્‍તતા નિતિ

સામાન્‍ય નિયમ પ્રમાણે, જયારે તમે આ સાઇટની મુલાકાત લો છો ત્‍યારે આ વેબસાઇટ આપની વ્‍યકિતગત માહિતી એકત્ર કરતું નથી. જો તમે ખાનગી માહિતી જાહેર કરવા ન માંગતા હોય તો, ખાનગી માહિતી જાહેર કર્યા વગર તમે સામાન્‍યરીતે તમે આ વેબસાઇટની મુલાકાત લઇ કરો છો.

સાઇટની મુલાકાતની વિગતઃ

આ વેબસાઇટ આંકડાકીય હેતુ માટે તમારી મુલાકાત અને લોગ (Log)ની નીચેની માહિતી નોંધે છે. તમારા સર્વરનું સરનામું ઉચ્‍ચકક્ષાના ડોમેઇન કે જેની મોોથી તમે ઇન્‍ટરનેટમાં જોડાણ મેળવ્‍યુ તેનું નામ (દા.ત. gov.,com.,.in, વગેરે) તમારા દ્વારા ઉપયોગમાં લેવાનું બ્રાઉઝર, તમે સાઇટ ખોલી તેની તારીખ અને સમય તમારા દ્વારા જોડાયેલા અને ડાઉનલોડ કરાયેલા પેજ અને અગાઉનું ઇન્‍ટરનેટ સરનામું કે જેની મદદથી તમે સીધાજ સાઇટ સાથે જોડાયા હોય.

અમે ઉપયોગકર્તા અને તેમની બ્રાઉઝીંગ પ્રવૃતિઓને મુકરર કરશું નહીં, સિવાય કે કોઇ કાયદાનો અમલ બજાવતી સંસ્‍થા સેવા પૂરી પાડનારની માહિતી માંગે.

કુકીઝ (Cookies):

કોઇપણ સાઇટમાં તમે જયારે તમારી માહિતી દાખલ કરો ત્‍યારે તે ઇન્‍ટરનેટ વેબસાઇટ તમને એક સોફટવેર મોકલે છે તેને કુકી (Cookie) કહે છે. આ સાઇટ કુકીઝ (Cookies) ઉપયોગ નથી કરતી.

ઈ- મેઇલ વ્‍યવસ્‍થાપનઃ

જો તમે મેસેજ (સંદેશો) મોકલવાનો વિકલ્‍પ પસંદ કરો ત્‍યારે જ માત્ર તમારું ઈ-મેઇલ એડ્રેસ નોંધવામાં આવે છે. તમે તેનો ઉપયોગ જે હેતુ માટે કરવા ઇચ્‍છો તે હેતુ માટે તેનો ઉપયોગ થશે અને તેને હેઇલીંગ લીસ્‍ટમાં ઉમેરવામાં આવશે નહીં. તમારુ ઈ-મેઇલ એડ્રેસ બીજા કોઇ હેતુ માટે વાપરવામાં નહી આવે અને તમારી પરવાનગી વગર બંધ કરવામાં પણ નહીં આવે.

વ્‍યકિતગત માહિતીનો સંગ્રહઃ

જો તમે અન્‍ય કોઇ વ્‍યકતિગત માહિતી આપવાનું જણાવવામાં આવે અને તમે તે માહિતી પૂરી પાડવાનું ઇચ્‍છો તો તમને જણાવવામાં આવશે કે તેનો કેવી રીતે ઉપયોગ કરવામાં આવશે. જો કોઇ સમયે આપને એવું લાગે કે આ ગુપ્‍તતા નીતિમાં દર્શાવેલા સિંધ્‍ધાંતોને અનુસરવામાં આવ્‍યાં નથી અથવા આ સિધ્‍ધાંતો અંગે આપ કાંઇ જણાવવા માંગો છો તો, મહેરબાની કરીને અમારો સંપર્ક કરો. પૃષ્‍ઠની મદદથી અમને જણાવો.

નોંધઃ આ ગુપ્‍તતા નીતિમાં ’’ વ્‍યકતિગત માહિતી’’ શબ્‍દનો ઉપયોગ કરવો એટલે એવી કોઇપણ માહિતી કે જેમાં આપની પોતાપણા પ્રગટ થતી હોય અથવા તાર્કિકરીતે મેળવી શકાય તેવું હોય.

હાઇપરલિંક નીતિ

અમારી સાઇટ પર આપવામાં આવેલી માહિતી સાથે આપ સીધું જોડાણ કરો તો અમને કોઇ વાંધો નથી અને તેના માટે પહેલાથી કોઇ માહિતી લેવી જરુરી રહેતી નથી. તેમછતાં અમારી સાઇટ પર આપવામાં આવેલી કોઇ લિંક વિશે તમે અમને જણાવશો કે જેથી તેમાં થતાં ફેરકારો અથવા સુધારાઓ વિશે તમને જણાવી શકાય તથા તમારી સાઇટ પર અમારા પેજ મૂકવાની તમને પરવાનગી આપી શકીએ નહીં. અમારા પેજ ઉપયોગકર્તાની નવી બ્રાઉઝર વિન્‍ડો પર મૂકવાં.

કોપીરાઇટ નીતિ

આ સાઇટ પર મુકવામાં આવેલું મટીરીયલ ખાસ માહિતી મેળવ્‍યા વગર કોઇ ફોરમેટ કે કોઇ મીડીયામાં મફતમાં ઉપયોગમાં લઇ શકાશે. આ માટે મટીરીયલનો ચોકસાઇથી અને કોઇ માનહાની થાય તે રીતે કે ગેરમાર્ગે દોરવા ઉપયોગ ન થવો જોઇએ તે શરતને આધીન રહેશે. જયાં મટીરીયલ બીજા લોકો માટે પ્રકાશિત થાય કે બીજાને આપવામાં આવે ત્‍યારે સ્‍ત્રોતને મહત્તાની સ્‍વીકૃતિ આપવી. તેમછતાં, આ રીતે કોઇપણ મટીરીયલને પુનઃ પ્રકાશિત કરવાની પરવાનગીમાં એવા મટીરીયલનો સમાવેશ નથી થતો કે જેની કોપીરાઇટની માલિકી સ્‍પષ્‍ટરીતે ત્રીજી વ્‍યકિતની હોય. આવા મટીરીયલને પુનઃ પ્રકાશિત કરવાની સત્તા જે તે કોપીરાઇટ ધરાવનાર પાસેથી મેળવવાની રહેશે.

આ સાઇટ પર મુકવામાં આવતું મટીરીયલ કોપીરાઇટથી રક્ષિત છે, સિવાય કે તેનો ઉલ્‍લ્‍ેખ કરવામાં આવ્‍યો ન હોય. કોઇપણ પ્રકારની અગાઉથી ખાસ પરવાનગી લીધા સિવાય પણ આ મટીરીયલ ડાઉનલોડ કરી શકાશે. મટીરીયલનો અન્‍ય કોઇપણ પ્રકારનો ઉપયોગ જીપીસીએલ (GPCL)ની પરવાનગીને આધીન રહેશે.

-