Top
શરતો/ ધારા-ધોરણો

આ વેબસાઇટનું નિર્માણ, વિકાસ અને સંચાલન ગુજરાત પાવર કોર્પોરેશન લિમીટેડ, (GPCL) દ્વારા થાય છે.

આ વેબસાઇટ પર પૂરી પાડવામાં આવતી માહિતી ચોકસાઇભરી, અદ્યતન બને એ માટે પૂરતાં પ્રયત્‍નો કરવામાં આવ્‍યા છે, છતાં, તેને કાયદેસર ગણવી કે નહી કે કોઇ કાયદેસર હેતુ માટે ઉપયોગમાં લેવી નહીં. તેમછતાં, જો કોઇ સંદિગ્‍ધપણું કે શંકા લાગે તો, ઉપયોગકર્તાને જીપીસીએલ (GPCL) અને/અથવા અન્‍ય સ્‍ત્રોત સાથે તપાસી લેવાની યોગ્‍ય વ્‍યાવસાયિક સલાહ મેળવી લેવાનું જણાવવામાં આવે છે.

કોઇપણ પરિસ્‍થિતિમાં આ વેબસાઇટના ઉપયોગથી કોઇ વ્‍યકિતને કોઇ ખર્ચ થાય, નુકશાન જાય કે, નુકશાન થાય, સીધી કે આડકતરીરીતે કોઇ નુકશાન કે કોઇ ખર્ચ થાય, તો તેના માટે જીપીસીએલ (GPCL) જવાબદાર રહેશે નહીં.

આ શરતો ભારતીય કાયદાને ધ્‍યાનમાં રાખીને લાગુ પાડી શકાશે અને ભારતીય કાયદા મુજબ તેનું સંચાલન થશે. આ શરતો અન્‍વયે ઉભી થતી કોઇપણ પ્રકારની તકરાર ભારતીય ન્‍યાયતંત્ર ક્ષેત્રાધિકારને આધીન રહેશે.

આ વેબસાઇટમાં મુકવામાં આવતી માહીતીમાં બિન સરકારી/ખાનગી સંસ્‍થાઓ દ્વારા બનાવેલી હાઇપર ટેક્ષ્‍ટ, લિંક અથવા પોઇન્‍ટર પ્રકારની હોઇ શકે છે. જીપીસીએલ (GPCL) દ્વારા આ લિંક અને પોઇન્‍ટર માત્ર આપને માહિતી અને સગવડતા આપવા ખાતર પૂરા પાડવામાં આવે છે. જયારે તમે બહારની વેબસાઇટની લિંક પસંદ કરો છો, ત્‍યારે તમે જીપીસીએલ (GPCL)ની લિંક છોડી દો છો અને ત્‍યારે આપને બહારની વેબસાઇટના માલિકો/પુરસ્‍કર્તાની ગુપ્‍તતા અને સલામતી અંગેની નીતિઓને આધીન ગણાશે.

આવા લિંકડ (જોડાયેલા) પેજ હંમેશા આપને મળતા રહેશે એવી જીપીસીએલ (GPCL) ખાતરી આપતું નથી.

-