Top
નીતિઓ
ક્રમ વર્ણન જોડાણ
૧. ગુજરાત સોલારપાર્ક માટે પ્‍લોટ (જમીન) મેળવવા માટેની સુધારેલી નીતિ Download PDF  Download Pdf File
કલાયમેટ ચેન્‍જ અને ગ્‍લોબલ વોર્મિંગની સમસ્‍યાઓ વિશ્વ સમુદાય માટે સતત ભયજનક રહી છે. ગુજરાત સરકારે કલાયમેટ ચેંજની સ્‍થાનિક, રાષ્‍ટ્રીય અને આંતરરાષ્‍ટ્રીય કક્ષાએ વધતી જતી અસરોની ગંભીર નોંધ લીધી છે. Download PDF  Download Pdf File
૩. દેશમાં ગુજરાત રાજય સૌથી વધુ એટલે કે ૯૬૭૫ મેગાવોટ પવન ઉર્જા ક્ષમતા ધરાવે છે. આ ક્ષમતાને વિકસાવવા માટે, રાજય સરકારે આ ક્ષેત્રને આગળ લાવવાની પહેલ માટે વર્ષ ૧૯૯૬, ૨૦૦૨ અને ૨૦૦૭માં નીતિઓ દાખલ કરી છે. હાલમાં, ગુજરાત રાજય દેશમાં ઉર્જા ઉત્‍પાદનમાં બીજા નંબરે છે, એટલે કે, ૧૩૮૦ મેગાવોટ ઉર્જા ઉત્‍પન્ન કરે છે. Download PDF Download Pdf File
૪. સંકલિત ઉર્જા નીતિ  
૫. ગુજરાત વિદ્યુત અધિનિયમ Web Link
૬. વિદ્યુત અધિનિયમ ૨૦૦૩ની કલમ-૩ના અનુપાલનમાં, કેન્‍દ્ર સરકારે રાષ્‍ટ્રીય વિદ્યુત નીતિ જાહેર કરી છે. Download PDF Download Pdf File
૭. રાજયના સામાજીક-આર્થિક માળખાના વિકાસમાં ઉર્જા મહત્‍વનો ફાળો આપે છે. જયોતિગ્રામ યોજનાની સફળતા બાદ ૨૪ કલાક વીજ પુરવઠો મળવાને લીધે ગ્રામ્‍ય જીવનમાં આવેલ ફેરફાર રાજયએ જોયો છે. એવીજ રીતે રાજયનો ઝડપી, ઔદ્યોગિક, વાણિજિયક વિકાસ અને પરિણામલક્ષી રોજગાર નિર્માણ માટેનું જો કોઇ એક ચાલક બળ હોય તો તે, વિશ્વાસપાત્ર અને ગુણવત્તાયુકત વીજ પુરવઠો છે. Download PDF  Download Pdf File
૮. રાજયની સ્‍થાપિત વીજ ઉત્‍પાદન ક્ષમતાને ઉપયોગમાં લેવા ઉપરાંત જીપીસીએલ સીપીપી પાસેથી ઉર્જાની ખરીદી કરે છે. Download PDF  Download Pdf File
-