Top
હેતુ

ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડનો મુખ્‍ય હેતુ જુદા જુદા ઇંધણો આધારીત વિદ્યુત પરિયોજનાઓને મુકરર કરી વિદ્યુત પરિયોજના માટે ટેકનો-ઇકોનોમીક શકયતા અહેવાલો તૈયાર કરવા, યોગ્‍ય ખાનગી સેકટર/પીએસયુ પાર્ટીઝ નકકી કરવી અને આવી પરિયોજનાઓ પક્ષકારો/દાવેદારો આગળ આવે તો તેમની સાથે મળીને આવી વિદ્યુત પરિયોજનાઓનો અમલ કરવાનો છે. ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ રાજયમાં વિદ્યુત પરિયોજનાઓ સ્‍થાપવા ખાનગી સેકટર ડેવલપરને પણ સુવિધા પૂરી પાડી છે.

આ વિભાગમાં      



Gujarat Solar Rooftop Programme
-