Top
હેતુ

ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડનો મુખ્‍ય હેતુ જુદા જુદા ઇંધણો આધારીત વિદ્યુત પરિયોજનાઓને મુકરર કરી વિદ્યુત પરિયોજના માટે ટેકનો-ઇકોનોમીક શકયતા અહેવાલો તૈયાર કરવા, યોગ્‍ય ખાનગી સેકટર/પીએસયુ પાર્ટીઝ નકકી કરવી અને આવી પરિયોજનાઓ પક્ષકારો/દાવેદારો આગળ આવે તો તેમની સાથે મળીને આવી વિદ્યુત પરિયોજનાઓનો અમલ કરવાનો છે. ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ રાજયમાં વિદ્યુત પરિયોજનાઓ સ્‍થાપવા ખાનગી સેકટર ડેવલપરને પણ સુવિધા પૂરી પાડી છે.

જીપીસીએલએ શરુઆતથી રુ. ૫૧૪૭ કરોડના રોકાણથી ૧૧૫૫ મેગાવોટની રાજયની ઉત્‍પાદન ક્ષમતા વધારવાની સુવિધાઓ પૂરી પાડે છે.

આ વિભાગમાં      



Gujarat Solar Rooftop Programme
-