Top
ગેસ પરિયોજનાઓ

૭૦૦ મે.વો. પીપાવાવ ખાતે ગેસ આધારીત પરિયોજનાઓ- જીપીસીએલ અને જીએસપીસી વચ્‍ચેનું સંયુકત સાહસ

સ્‍થળઃ કોવાયા ગામ, તાલુકો રાજુલા, જીલ્‍લો અમરેલી
ક્ષમતાઃ ૭૦૦ મેગાવોટ
પ્રકારઃ ગેસ આધારીત
પ્રોદ્યોગિકીઃ કમ્‍બાઇન્‍ડ સાયકલ ગેસ ટર્બાઇન
વર્તમાન સ્‍થિતિ : પરિયોજના માટે જરુરી જમીન મેળવેલ છે. પરિયોજના એ એસપીવી એટલે કે જીએસપીસી પીપાવાવ પાવર કંપની લિમિટેડનો સમાવેશ કરેલ છે. બીટીજીનો કરાર ભેલને આપવામાં આવેલ છે. જીપીસીએલ ઇકવીટી સામે રુ. ૩૫ કરોડનો ફાળો આપશે. શેરધારકોનો કરાર ૨૦.૧.૨૦૧૦ના રોજ કરવામાં આવેલ છે. ૨૦૧૩-૧૪માં પરિયોજના શરુ કરવાની છે.

 

Gas Projects

 

આ વિભાગમાં      



Gujarat Solar Rooftop Programme
-